Seva Setu - Job Applicants
Seva Setu - Job Applicants

નોકરી / કામ મેળવવા માટે નું ફોર્મ
અહીંયા મૂકવામાં આવેલા ફોર્મમાં જેમણે જે પ્રકારનું કામ જોઈતું હોય તે વિગત ભરી શકાશે. આ વિગતો ઉપરથી જે માણસ જે પ્રકારનું કામ જોઈતું હોય તે પ્રકારના માણસનો સંપર્ક કરી શકે છે.

સેવા સેતુ ગ્રુપની કોઈ જવાબદારી નથી.
સેવા સેતુ ગ્રુપ નો હેતુ ફક્ત સેતુ બનવાનો છે અને કોઈ નફા નો હેતુ નથી.

🙏 જય શ્રી કૃષ્ણ
સેવા સેતુ એ આપણા સમાજ માટે બનાવાયેલો એક સમૂહ છે, જેનો હેતુ છે.

🔹 સમાજના લોકોની વિવિધ જરૂરિયાતો માટે
🔹 સમાજમાંથી જ યોગ્ય અને વિશ્વસનીય માણસો દ્વારા
🔹 વિનામૂલ્યે સેવા પૂરી પાડવી

આજના ધમાલિયા જીવનમાં, જ્યારે બંને પતિ‑પત્ની નોકરી કરે છે, ત્યારે બાળકો, વડીલો, ઘરકામ, રસોઈ, ઠાકોરજીની સેવા વગેરે માટે મદદની જરૂર પડે છે. એજન્સી પાસે જવું પડે, અજાણ્યા માણસો રાખવા પડે અને કમિશન પણ આપવું પડે છે.

સેવા સેતુ એજન્સી નહીં—માત્ર એક સેતુ છે.
અહીં તમે તમારી જરૂરિયાત મૂકી શકો છો, અને જે લોકો સેવા આપવા ઈચ્છે છે તેઓ પોતાનું કામ દર્શાવી શકે છે.

👇 જો કામ જોઈએ હોય તો લખો:
1. કયા કામ માટે જોડાવું છે
2. વિસ્તાર
3. સમય
4. પગાર
5. નામ અને ફોન નંબર

👇 જો કોઈને કામે રાખવું હોય તો લખો:
1. નામ અને ફોન નંબર
2. કયા કામ માટે માણસ જોઈએ
3. સમય
4. વિસ્તાર
5. પગાર આપવાની તૈયારી

📌 નામ ન દર્શાવવું હોય તો ફક્ત ફોન નંબર પણ ચાલે
📌 જોડાવા અને બહાર નીકળવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા
📌 જોડાવાની લિંક મિત્રો અને સગાઓને મોકલી શકો છો

Seva Setu - Job Applicants

✨ Designed With ❤️ By Kwikk Media
Click Here to make Mini Website