Seva Setu
Seva Setu
સેવા સેતુ એ આપણા સમાજ માટે બનાવાયેલો સમૂહ છે, જેનો હેતુ સમાજના લોકોની વિવિધ જરૂરિયાતો માટે સમાજમાંથી જ યોગ્ય અને વિશ્વસનીય માણસો દ્વારા વિના કમિશન થી સેવા પૂરી પાડવાનો છે.

Please Note

કામે રાખનાર વ્યક્તિએ જેને પોતાને ત્યાં કામે રાખે ત્યાં બધી શરતો પોતે જ નક્કી કરી લેવાની રહેશે તથા ફોટો આઈડી પ્રુફ આધાર કાર્ડ વગેરે જે લેવું હોય તે લઈ લેવાનું રહેશે.

આ ગ્રુપની તેમાં કોઈ જવાબદારી નથી.

Please Note

આ ગ્રુપ નો હેતુ ફક્ત સેતુ બનવાનો છે અને કોઈ નફા નો હેતુ નથી.
આ ગ્રુપમાં કામ સિવાયના બીજા મેસેજ કોઈએ મૂકવાના નથી.


About Seva Setu

સેવા સેતુ એ આપણા સમાજ માટે બનાવાયેલો એક સમૂહ છે, જેનો હેતુ છે.

🔹 સમાજના લોકોની વિવિધ જરૂરિયાતો માટે
🔹 સમાજમાંથી જ યોગ્ય અને વિશ્વસનીય માણસો દ્વારા
🔹 વિના કમિશન થી સેવા પૂરી પાડવી

આજના ધમાલિયા જીવનમાં, જ્યારે બંને પતિ‑પત્ની નોકરી કરે છે, ત્યારે બાળકો, વડીલો, ઘરકામ, રસોઈ, ઠાકોરજીની સેવા વગેરે માટે મદદની જરૂર પડે છે. એજન્સી પાસે જવું પડે, અજાણ્યા માણસો રાખવા પડે અને કમિશન પણ આપવું પડે છે.

સેવા સેતુ એજન્સી નહીં—માત્ર એક સેતુ છે.
અહીં તમે તમારી જરૂરિયાત મૂકી શકો છો, અને જે લોકો સેવા આપવા ઈચ્છે છે તેઓ પોતાનું કામ દર્શાવી શકે છે.

👇 જો કામ જોઈએ હોય તો લખો:
1. કયા કામ માટે જોડાવું છે
2. વિસ્તાર
3. સમય
4. પગાર
5. નામ અને ફોન નંબર

👇 જો કોઈને કામે રાખવું હોય તો લખો:
1. નામ અને ફોન નંબર
2. કયા કામ માટે માણસ જોઈએ
3. સમય
4. વિસ્તાર
5. પગાર આપવાની તૈયારી

📌 નામ ન દર્શાવવું હોય તો ફક્ત ફોન નંબર પણ ચાલે
📌 જોડાવા અને બહાર નીકળવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા
📌 જોડાવાની લિંક મિત્રો અને સગાઓને મોકલી શકો છો

🙏 જય શ્રી કૃષ્ણ


Forms

નોકરી / કામ મેળવવા માટે નું ફોર્મ

માણસ ની કામ માટે જરૂર છે નું ફોર્મ

Seva Setu

More Info

આ ગ્રુપ ઘરકામ, બાળકની સંભાળ, વડીલની સંભાળ, રસોઈ કામ, ઠાકોરજીની સેવા સહાય તથા અન્ય ઘરેલુ કામ માટે છે.

🔹 નોકરી આપવા ઇચ્છુક અને નોકરી મેળવવા ઇચ્છુક બંનેએ પોતાની વિગતો ફોર્મ દ્વારા ભરવી જરૂરી છે.
🔹 ફોર્મની એન્ટ્રી એડમિન પાસે આવશે અને એડમિન તેને ગ્રુપમાં મૂકી શકશે.

📌 સેવા સેતુ એજન્સી નથી — માત્ર એક સેતુ છે.
📌 ગ્રુપ કોઈપણ જવાબદારી લેતું નથી; તે માત્ર જોડાણ માટેનું માધ્યમ છે.

👉 કૃપા કરીને નિયમોનું પાલન કરો અને ગ્રુપ ને સૌ માટે ઉપયોગી બનાવો.

ℹ️ વધુ માહિતી માટે વેબસાઇટ પર ક્લિક કરો:
https://visitmyprofile.in/Seva-Setu-Page

🙏 જય શ્રી કૃષ્ણ


Contact Us

✨ Designed With ❤️ By Kwikk Media
Click Here to make Mini Website