વનરાજસિંહ વાઘેલા શિક્ષણક્ષેત્રે અને સામાજિક સેવામાં લાંબા સમયથી કાર્યરત છે. તેઓ શાળા મેનેજમેન્ટ, યોગા અને મેડીટેશન, કેમ્પ્સ અને પ્રેરણાત્મક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમની મુખ્ય પહેલામાં શિક્ષણનું પ્રમાણ વધારવું, જરૂરિયાતમંદ બાળકો સુધી શૈક્ષણિક કીટો પહોંચાડવી અને નારી શક્તિને પ્રોત્સાહન આપવું શામેલ છે.