શ્રીમાળી સોની સમાજમાં પ્રથમ ડિજિટલી પ્લેટફોર્મ અનિલભાઈ રાણપુરા એ રજૂ કરેલ છે – શ્રીમાળી સોની સમાજમાં પ્રથમ ડિજિટલી પ્લેટફોર્મ અનિલભાઈ રાણપુરા એ રજૂ કરેલ છે , Website.

Welcome to શ્રીમાળી સોની સમાજમાં પ્રથમ ડિજિટલી પ્લેટફોર્મ અનિલભાઈ રાણપુરા એ રજૂ કરેલ છે

શ્રીમાળી સોની સમાજમાં પ્રથમ ડિજિટલી પ્લેટફોર્મ અનિલભાઈ રાણપુરા એ રજૂ કરેલ છે

દરેક લોકો પોતાની રીતે તપાસ કરી અને તેમનો કોન્ટેક કરશો અમારી કોઈ જવાબદારી નથી

અનિલ રાણપુરા M B I

Locations

Ahmedabad - શ્રીમાળી સોની બાયોડેટા

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

શ્રીમાળી સોની રાજકોટ શહેર ના બાયોડેટા

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

શ્રીમાળી સોની મોરબી શહેર ના બાયોડેટા

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

Vadodara Biodata

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

NRI Biodata

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

Out of Gujarat - Biodata

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો

શ્રીમાળી સોની જનરલ બાયોડેટા

બાયોડેટા જોવા માટે અહીં ક્લિક કરો
Like / Follow Us

Documents

શ્રીમાળી સોની સમાજમાં પ્રથમ ડિજિટલી પ્લેટફોર્મ અનિલભાઈ રાણપુરા એ રજૂ કરેલ છે , Website.

About Us

શ્રીમાળી સોની સમાજ
ના ડિજિટલ બાયોડેટા વેબસાઈટ માં રજૂ
કરવા અને દરેક ફિલ્ટર સાથે વડીલો અને જુવાનિયા ઈઝીલી જોઈ શકે તે માટે મહેનત
કરવામાં આવેલ છે અને બાયોડેટામાં જે માહિતી છે તે તેમના વડીલોનો દ્વારા અમને whatsapp માં મોકલેલ છે તે વિગત છે હાલમાં અમે આવેલ વિગત વાલીઓ મોકલે તે મુજબ જ મૂકીએ છીએ ફક્ત અમારો પ્રયાસ છે કે વધુમાં વધુ સિલેક્શન મળી રહે તેમ જ તમારે જરૂર હોય તે જ બાયોડેટા તમે એકદમ ઝડપથી મેળવી શકો અને તુરંત નિર્ણય લઈ શકો એવી ઈચ્છા ધરાવીએ છીએ
ખાસ સુચના
જનરલ વિભાગ મા
શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ આયોજિત
પરિચય મેળા માં
ભાગ લીધેલ 420
છોકરા અને 208 છોકરી ના
બાયોડેટા છે
બારકોડ સ્કેન કરશો એટલે બુક ખુલી જશે

Our Mission

સમગ્ર ભારતમાંથી વધુમાં વધુ બાયોડેટા આવે આમાં અને અમે વેરીફાઇ બાયોડેટા મુકવાની મહેનત કરીએ છીએ બાયોડેટા લેતી વખતે આધાર કાર્ડ માં સરનામું હોય તે બાયોડેટા માં હોવું જોઈએ તેવો અમારો આગ્રહ છે મોબાઈલ નંબર પણ આધાર કાર્ડમાં હોય તે લખવાનું અમે પ્રયાસ કરીશું
છોકરા અને છોકરી બંનેના બાયોડેટા સાથે આપે તેને જ મૂકવાની ગણતરી છે જેથી વેબસાઈટ ઉપર છોકરા અને છોકરી બંને સરખી સંખ્યામાં આપણને જોવા મળે અને પસંદગી વધુ મળે અત્યારે પરિચય મેળા થતા હોય છે તેમાં લગભગ જોવામાં આવે છે કે ફક્ત 30 થી 35 ટકા છોકરીના બાયોડેટા હોય છે બાકી છોકરાના હોય છે
તો અમારો પ્રયાસ એવો છે કે જેટલા છોકરાના બાયોડેટા હોય તેટલા જ છોકરીના હોવા જોઈએ આમાં ગામ વાઇસ પણ બાયોડેટા છે જેથી આપણને જે ગામમાં આપણે છોકરા કે છોકરીનું સગપણ કરવું હોય તે ગામ ઉપર ક્લિક કરો એટલે તમને તે બાયોડેટા ખુલી જાય અને તમારું સિલેક્શન ઝડપથી થઈ શકે આમાં બાયોડેટા ડાઉનલોડ નું રાખેલ નથી ફક્ત જોઈ જ શકાશે આપના સૂચનો નીચે આપેલ ફોર્મ માં જણાવશો જેથી અમે તે સુધારો કરી શકીએ અનિલભાઈ રાણપુરા

આપ શ્રી ના કિંમતી સૂચનો નીચે જણાવશો બાયો ડેટા અમને મોકલશો

No of Views: 8021